બોડેલીના ચાપરગોટા ગામે રસ્તો ન બનાવવા હંગામો
ચાપરગોટા માં ગ્રામજનો ના ટોળાં સર્જાતા તણાવ સર્જાયો
પોલીસ અને અધિકારીઓની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ
પાછલો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડો પછી જ બીજું કામ થવા દઈશું ની માંગ કરાઈ
ચાપરગોટામાં 3.50 લાખ ₹ ના ખર્ચે નવો રસ્તો બનાવવા સામે ગામના એક જૂથનો વિરોધ
પોલીસ કુમક છતાં રસ્તાના કામને શરૂ ન થવા દેવાયું
સાંજે 5 - 30 વાગ્યે પોલીસ અને અધિકારીઓ ને વિલા મોઢે પરત ફરવું પડ્યું
ચાપરગોટા માં અગાઉના કામો થયા જ નથી ને નાણાં ઉપાડી લેવાયાનો આક્ષેપ
રસ્તાનું કામ શરૂ કરવા સિમેન્ટ,રેતી સહિત કોન્ક્રીટ મિક્સર સ્થળ પર લઈ જવાયું હતું
ગામના એક જૂથ નો આક્રમક વિરોધ જોઈ પોલીસ પણ ડઘાઈ ગઈ
0 Comments