Advertisement

AMC Declares Orange Alert,Temperature Rises Considerably

AMC Declares Orange Alert,Temperature Rises Considerably સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી કેર વરસાવી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 43.9 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે તો અમદાવાદનું તાપમાન 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે. આગામી 4 દિવસ ગરમીનો પારો 43 ડિગ્રી રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

Heat,Hit,Gujarat,Temperature,ગુજરાત,ગરમી,પારો,લોકો,દઝાડશે,

Post a Comment

0 Comments